કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

દારૂ પી ‘ખેલ’ નાખતા હોસ્પિટલેથી ધરપકડ

વાંકાનેર: આંબેડકનગર શેરી નં.૩ માં રહેતા ગીરીશભાઈ દેશાભાઈ બોસીયાએ પ્રવિણભાઈ ખી મજીભાઈ ચાવડા રહે-આંબેડકનગર શેરી નં.૩ વાંકાનેર વાળા વિરુધ્ધમા દારૂ પી ઝઘડો કરવા અંગે એક લેખિત અરજી આપેલ, જે અરજીના કામે પોલીસ ઘરે જતા ૧૦૮ મા બેસી સારવારમા હોસ્પિટલ જતા પોલીસખાતાના કર્મચારી ત્યાં જઈને પ્રવિણભાઈ ખીમજીભાઈ ચાવડા જાતે-અનુ.જા તિ (ઉ.વ.૩૯) ધંધો-કન્ટ્રક્શનકામ વાળા સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

હથિયાર સાથે ઝડપાયા
મહીકા રોડ ઉપર બાદીના દવાખાના પાસેથી ધ્રાંગધ્રા રહેતા રવિ હરખાભાઇ ચાવડાના નેફામાંથી છરી મળી આવી હતી.
વાંકાનેર જીનપરા શેરી નં. 3 માં રહેતા કાસમશા અબ્દુલશા ફકીર રીક્ષા GJ-36-W-0135 ને ઢુવા સર્કલ પાસે અડચણરૂપ પાર્ક કરતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પીધેલ પકડાયા
વાંકાનેર નવાપરા શેરી નં. 3 માં રહેતા રાજેશભાઈ ઉર્ફે ખોડો ખેંગારભાઈ બાવરીયા જાતે કોળી (36)ને પોલીસે પીધેલ પકડ્યા છે.
દારૂ સાથે ઝડપાયા
લાકડધાર તળાવ પાસેથી આરોપી સવિતાબેન રમેશભાઈ માથાસુરીયા પાસેથી દેશી દારૂ કોથળી નંગ 40 અને ત્યાંથી જ રમેશભાઈ ભાનુભાઇ માથાસુરીયા પાસેથી દેશી દારૂ કોથળી નંગ 32 મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!