કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાહનમાં પેસેન્જર ભરવા મામલે બઘડાટી, સામસામી ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના જિનપરા વિસ્તારમાં વાહનોમાં પેસેન્જર ભરવા મામલે બે પક્ષ વચ્ચે બઘડાટી બોલી જતા સામસામી ફરિયાદ નોંધાઇ છે.

ઇસ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મૂકતા ચિત્રાખડાના યુવાન સામે ગુન્હો નોંધાયો

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર જિનપરામાં વાહનમાં પેસેન્જર ભરવા મામલે બાબુભાઇ મોનાભાઈ સરૈયાને આરોપી હુસેનભાઈ મહમદભાઈ પીપરવાડિયા અને ફૈઝલ હુસેનભાઈ પીપરવાડિયાએ ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી છરી વડે ઇજા પહોંચાડતા ફરિયાદ નોંધાવી હતી. 

 સામાપક્ષે હુસેનભાઈ મહમદભાઈ પીપરવાડિયાએ બાબુભાઇ ભરવાડ, કરણાભાઈ પ્રજાપતિ તેમજ ત્રણ અજાણ્યા માણસો વિરુદ્ધ પેસેન્જર ભરવા મામલે બોલચાલી કરી કડા વડે છાતીમાં મૂંઢ માર મારવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. 

Content Copying Forbidden !!

error: Content is protected !!