પ્રતાપગઢ, પાંચદ્વારકા, વઘાસીયા, વાંકાનેર, વીડીભોજપરા, સિંધાવદર, પીપળીયા રાજ, વાલાસણ અને કણકોટ મુકામે પ્રોગ્રામ
વાંકાનેર: અસ્જદરઝાખાં કાદરી સાહબના પ્રોગ્રામના સમાચાર પોસ્ટ આજે કરેલ હતા, આ પ્રોગ્રામ નીચે મુજબનો હોવાનું સિપાઈ ઇન્ડસ્ટ્રીઝના ઇલ્મુદીનભાઈએ જણાવ્યું છે…



પ્રતાપગઢ, પાંચદ્વારકા, વઘાસીયા, વાંકાનેર, વીડીભોજપરા, સિંધાવદર, પીપળીયા રાજ, વાલાસણ અને કણકોટનો નવો સમય નીચે મુજબના પેમ્પલેટ મુજબ રહેશે…

