કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જેતપરડાની સીમમાં શેઢાની હદના વાંધા બાબતે હુમલો

રાતડીયાનો શખ્સ વેગનઆર કેફી પ્રવાહી પી ને નીકળતા

વાંકાનેર: તાલુકાના જેતપરડા ગામે વાડાના શેઢે આવેલ બાવળ કાપવા બાબતે પશુપાલકને ખેડૂતે હુમલો કરી માર માર્યાની ફરિયાદ થયેલ છે…..જાણવા મળ્યા મુજબ જેતપરડાના પશુપાલક મોતીભાઇ સતાભાઇ સરૈયા જાતે ભરવાડ (ઉ.વ.૪૬) એ ફરિયાદમાં લખાવેલ છે કે તા. ૨૩/૧૨/૨૦૨૪ ના પોતાનો વાડો મલ્ટીસ્ટોન સીરામીક કારખાનાથી આગળ આવેલ છે. ત્યા વાડાની બાજુમા આવેલ શેઢા પાડોશી શેરસીયા ઈરફાનભાઈ જલાલની વાડી આવેલ છે, શેઢામા બાવળ કાપવાણી ના પડતા ઇરફાનભાઇએ કહેલ કે આ શેઢાના બાવળ અમારીમાલીકીના છે. તમારી માલીકીના નથી, ગાળો આપવાની ના પાડતા ઇરફાન એકદમ ઉશ્કેરાઇ જઈ તેના હાથમા રહેલ કુહાળીનો ઉધો ધા માથામા મારી દીધેલ અને તેની સાથેના હુશેનભાઇ અમીભાઇ શેરસીયાએ લાકડી મારેલ. જલાલભાઈ અમીભાઈ તથા હાજીભાઇ અમીભાઇએ ઢીકાપાટુનો માર મારેલ, ફરિયાદી સારવાર માટે વાંકાનેર દવાખાને આવેલ, વધુ સારવાર માટે ભાઈ ધારા સાથે રાજકોટ દવાખાને ગયેલ હતા…પોલીસ ખાતાએ ગુનામા એકબીજાને મદદગારી કરી મહે. જીલ્લા મેજી.સા. મોરબીના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ અને બી.એન.એસ કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૫૪૫૪ તથા જી.પી.એટક કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….રાતડીયાનો શખ્સ વેગનઆર કેફી પ્રવાહી પી ને નીકળતા:
રાતડીયાના અશ્વિનભાઈ રમેશભાઈ મેર (ઉ.30) પોતાના હવાલાવાળી વેગનઆર કાર રજી.નંબર-GJ-36-L-8469 કી.રૂ.૨,૦૦,૦૦૦/- વાળી લિંબાળાની ધાર પાસે જાહેર રોડ ઉપર પાસ, પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમા ચલાવી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ.૧૮૫ તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધાયો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!