કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

યુવાનનો ઝેરી પાવડર પી આપધાતનો પ્રયાસ

વાંકાનેરમાં આવેલા શક્તિપરા વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી પાવડર પી આપધાતનો પ્રયાસ કર્યો હતો.


યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં આવેલા શક્તિપરા વિસ્તારમાં રહેતા વિજય ચમનભાઇ વાઘેલા નામનો 32 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ધરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી પાવડર પી લીધો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!