કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પોલીસ સ્ટેશન દ્વારા કબ્જે કરેલ વાહનોની હરાજી

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭, જી.પી.એકટ ૮(૨) તેમજ પશુ સંરક્ષણ ધારા મુજબ કબ્જે કરેલા કુલ ૨૬ વાહનોની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરાજી તા.૦૫/૦૯/૨૦૨૩ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે.

આ હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક વ્યક્તિઓએ એડવાન્સ ડીપોજીટ પેટે રૂ.૨૫,૦૦૦/- તેમજ એટલી જ રકમનો ડ્રાફટ હરાજી સમયે પોલીસ સ્ટેશન ખાતે, જમા કરવાનો રહેશે. હરાજીની શરતો હરાજીના સમયે વાંચી સંભળાવવામાં આવશે; તેમ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર દ્વારા જણાવાયું છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!