કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ

સરધારકામાં વિરોધમાં મિટિંગ મળી વાંકાનેર: અહીં કરણીસેના પ્રમુખ સહિત ક્ષત્રિય અગ્રણીઓની અટકાયત પોલીસે કરી છે. આથી ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી છે. પરષોત્તમ રૂપાલા દ્વારા કરવા આવેલ અભદ્ર ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજનો રોષ સમજવાનું નામ લઈ રહ્યો નથી.…

રૂપાલા-ધાનાણીના ફોર્મ માન્‍ય રહ્યા

કુલ ૧૦ ઉમેદવારો મેદાનમાં: ફોર્મ પાછા ખેંચવાનો કાલે છેલો દિવસ રાજકોટ: રાજકોટ લોકસભા બેઠક ઉપર ગઇકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, તે પછી આજે સવારે ૧૧-૧પ કલાકથી જનરલ ઓબ્‍ઝવૅર શ્રી ભવાનીસિંઘ દેથાની ઉપસ્‍થિતિમાં રાજકોટ કલેકટર અને રિર્ટનીંગ ઓફીસર શ્રી પ્રભવ…

હરસ, મસા, ભગંદરની સારવાર વાંકાનેરમાં ઉપલબ્ધ

વાંકાનેરમાં મળમાર્ગના રોગો જેવા કે હરસ, મસા, ભગંદર, જેવા મળમાર્ગનાં રોગોનું સચોટ નિદાન તથા ક્ષારસૂત્ર લાઇગેશન સારવાર તથા આધુનિક પધ્ધતિથી ઓપરેશનની સુવિધા મળી રહી છે લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે ઉપરાંત ચામડીના રોગો જેવા કે ધાધર, ખસ, ખરજવુ, ખીલ, એલર્જી,…

અમરાપરના ઇબ્રાહિમભાઈને બીમારીમાં મદદની જરૂર

ટંકારા તાલુકાના અમરાપર ગામના રહેવાસી શેરશીયા ઇબ્રાહીમભાઇ મામદભાઈને ફેફસાંની બીમારી હોય જેઓ લોકલ ટંકારા મોરબીમાં આશરે ₹50,000 ખર્ચ્યા ત્યાર બાદ તેઓને છેલ્લા આઠેક દિવસ રાજકોટ સમ્યક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જેનું ખર્ચ 1,50,000 + થયેલ થોડું સારું થતાં ઘરે આવી…

કાલે ધમલપર સ્થિત દાદુપીરનો ઉર્ષ

વાંકાનેર: તાલુકાના ધમલપર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે આવેલ હઝરત દાદુપીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુબારકનું આયોજન આવતી કાલ રવિવારે કરવામાં આવેલ છે. દર રમજાન મહિનાના પછીના મહિનામાં આવતી અગિયારમીએ ત્યાં ઉર્ષ ઉજવાય છે. કાલે આમ ન્યાઝ તકસીમ થશે આજ…

મિલપ્લોટમાં દુકાનો પાસે રાતના ભટકતો પકડાયો

વાંકાનેર: મિલપ્લોટ ચોક પાસેની દુકાનો પાસે રાતના એક ઈસમ શંકાસ્પદ હાલતમા પો.કોન્સ વાંકાનેર સીટી પો.સ્ટે ધર્મરાજભાઈ પ્રવીણભાઈ કિડીયા તથા પો .કોન્સ જનકભાઈ વલ્લભભાઈ ચાવડાએ પકડેલ છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ રાત્રીના સાડા બાર વાગ્યે મિલપ્લોટ ચોક પાસેની દુકાનો પાસે…

ક્રિકેટ સટ્ટા/ વરલી સામે પોલીસ કાર્યવાહી

વાંકાનેરમાં ક્રિકેટ મેચમાં રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમાડતા બે શખ્સો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવેલ છે. બીજી પોલીસ ફરિયાદ વરલી અંગે દાખલ થઇ છે. આ અંગે પોલીસ ખાતાને બાતમી મળેલ કે જીનપરા જીનપરા રોડ બાલા હનુમાન મંદિર સામે જુગાર…

કોમ્પલેક્સનું ભાડું ઉધરાવવા બાબતે ઝઘડામાં ઇજા

વાંકાનેર: વાંકાનેરમાં કોમ્પલેક્સનું ભાડું ઉધરાવવા બાબતે ઝઘડામાં કૃત્રીમ પગ નખાવેલ એક ઈસમને ઇજા કર્યાની ફરિયાદ થઇ છે. આ બનાવ અંગે સીટી સ્ટેશનરોડ પ્રગતિ કોમ્પલેક્ષ રૂમનં-૩૦૧ માં રહેતા રાજેશભાઈ સદરુદીનભાઈ સોમાણી જાતે ખોજા (ઉ.વ. ૫૭) વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે આ…

માટેલના યુવાને ટ્રેન હેઠળ કરેલો આપઘાત

વાંકાનેર: મૂળ માટેલ ગામના ઘરકંકાસથી કંટાળી યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ વાંકાનેર તાલુકાના માટેલ ગામના વતની અને હાલમાં ઢુંવા ખોડિયાર માતાજીના મંદિરમાં રહેતા ધર્મેન્દ્રભાઇ ઉર્ફે કાળુ…

અવેડે પાણી ભરવા બાબતે પાઇપ માર્યા

વાંકાનેર: તાલુકાના લીંબાળા પાસે આવેલ ખભારાપરામાં અવેડે પાણી ભરવા ગયેળ એક મહિલાને પાઇપના ઘા માર્યાની ફરિયાદ થઇ છે. આ બનાવ બાબતે ડાલીબેન લક્ષ્મણભાઈ થોભણભાઈ ફાંગલીયા (ઉ.વ.૨૧) રહે ખભારાપરા વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે સવારના પીવાનુ પાણી ભરવા માટે પોતાના ધરથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!