કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

તીથવા એસ.બી.આઇ દ્વારા મેડીકલ સામગ્રીની ફાળવણી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવાની સુવિધામાં વધારો વાંકાનેર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવા ખાતે ડીલેવરી ટેબલ નંગ-૧, વોરર્મર મશીન નંગ-૧ તથા હોસ્પીટલ બેડ નંગ – ૪ ની જરુરીયાત હતી, તે સંદર્ભે એસ.બી.આઇ સી.એસ.આર. એકિટવીટી અંતર્ગત તેમના એડમીન ઓફીસ રાજકોટ દ્રારા…

વાંકાનેર પોસ્ટ ઓફિસમાં ફ્રી માં રજીસ્ટ્રેશન

PM સૂર્ય ઘર યોજનાની સબસિડી મેળવો પ્રધાનમંત્રી સાહેબ દ્વારા લોન્ચ કરવામાં આવેલ PM સૂર્ય ઘર યોજનાની સબસિડી માટેનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા વાંકાનેર પોસ્ટ ઑફિસમાં શરૂ કરવામાં આવી છે, તો બધાને લાભ લેવા વિનંતી છે… ફ્રી માં રજીસ્ટ્રેશન કરવા માટે લાઈટ બિલ…

ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું સ્વાગત

કેસરીદેવસિંહ ઝાલા અને મોહનભાઈ કુંડાળિયાએ આવકાર્યા વાંકાનેર: ગઈ કાલે કુવાડવા ત્રિમંદિર ખાતે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પ્રથમ વખત રાજકોટ આવતા તેમનો સ્વાગત સમારોહ કાર્યક્રમ ત્રિમંદિર ખાતે યોજેલ હતો જેમાં રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, લોકસભા સાંસદ મોહનભાઈ કુંડાળિયા તથા ધારાસભ્યો…

પુત્રને મળે એ પહેલા પિતાને મોત આંબી ગયું

ખેરવા ગામના આરીફભાઇની વાડીના મજૂરનું મોત સરતાનપર રોડ ઉપર અકસ્માતમાં ઈજાગ્રસ્ત માસુમ બાળકી સારવારમાં વાંકાનેર: જાણવા મળતી વિગત મુજબ મુળ દાહોદના અંબાકાર ગામના વતની અને હાલ ખેરવા ગામે આરીફભાઇની વાડીમાં મજૂરી કામ કરતા સબુરભાઇ પરમાર (ઉ.વ.65) નામના વૃદ્ધ ગઇ કાલે…

‘મને ધમકી દેતા નથી આવડતી’ : મોહન કુંડારિયા

જીતુ સોમાણીના કટાક્ષનો મોહન કુંડારિયાએ જવાબ આપ્યો ભાજપ દ્વારા જાહેર કરાયેલ પ્રથમ લોકસભા ઉમેદવારોની યાદીમાં ગુજરાતનાં 5 નેતાઓને પડતા મુકાયા હતા. જે બાદ રાજકોટનાં સાંસદ પર વાંકાનેરનાં ભાજપનાં જ ધારાસભ્ય દ્વારા કટાક્ષ કરવામાં આવતા રાજકોટ ભાજપમાં થોડા સમય માટે ગરમ…

કુંભારપરાના શખ્સને શોખ ભારે પડયો

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: કુંભારપરાના શખ્સને સર્પાકારે મોટર સાયકલ ચલાવવા બદલ પોલીસ ખાતાએ મોટર સાયકલ કબ્જે કરેલ છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ સીટી સ્ટેશન રોડ પર આઝાદ ગોલા પાસેથી કુંભારપરાના ધરમશી વિનોદભાઈ સારોલા નામના શખ્સને પોતાના હવાલા વાળુ પ્લેટીના મોટર…

કાશીયાગાળામાં ચાર શખ્સો તીનપતી રમતા પકડાયા

એમાં બે જણા તો પીધેલ હતા વાંકાનેર: કાશીયાગાળા ગામના તળાવ નજીક વીડીમાં ચાર ઇસમો તીનપતીનો જુગાર રમતા ઝડપાયા છે. જેમાં (૧) સુરેશભાઈ માવજીભાઇ સરવૈયા (ઉ.વ.૪૬) રહે.કાશીયાગાળા ગામની રોજીયા વીડીમાં વાડીએ (૨) ભરતભાઈ ખીમાભાઈ ધરજીયા (ઉ.વ.૩૪) રહે.કાશીયાગાળા (૩) વાઘજીભાઈ નાથાભાઇ ધરજીયા…

પોલીસ તથા ટીઆરપી વિરુદ્ધ ફરિયાદ માટેના નંબર

વાંકાનેર: સરકાર દ્વારા વિવિધ યોજનાઓ સાથે હેલ્પલાઇન નંબર લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા ઇમરજન્સી હેલ્પલાઇન જેમાં પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચી શકે તેમ જ પોલીસનું ગેરવર્તન કે ટીઆરબી જવાનનું ગેરવર્તન સહિત કોઈ સરકારી કર્મચારીઓ લાંચ- માંગે તો તેના…

પલાંસડીના ચાર શખ્સો તીનપત્તી રમતા પકડાયા

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર તાલુકાના પલાંસડી ગામના બસ સ્ટેન્ડ પાસે ચાર ઈસમો ગોળકુંડાળું વળી ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપતીનો જુગાર રમતા પોલીસ ખાતાએ પકડેલ છે. પકડાયેલ આરોપી (૧) મહેશભાઈ કરમશીભાઈ મદ્રેસાણીયા (ઉ.વ.૪૫) (૨) કાંતીલાલ કરમશીભાઈ મદ્રેસાણીયા જાતે (ઉ.વ.૩૮) (૩) રઘુભાઈ…

સર્કલ ઓફિસર પર હુમલાના કેસમાં નિર્દોષ છૂટકારો

માટેલ ગામે આવેલ સરકારી જમીનમાંથી ગેરકાયદે ખનીજનું ખનન કરવાનો ટ્રાન્સપોર્ટર શિવશક્તિ રોડવેઝ વાળા ઉપર આરોપ હતો વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં તા. ૧૫-૦૫-૨૦૧૯ ના રોજ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી સર્કલ ઓફિસર તરીકે વાંકાનેરમાં ફરજ બજાવતા હોય અને માટેલ-વીરપર સંયુક્ત ગ્રામ…

Content Copying Forbidden !!

error: Content is protected !!