ગુજરાતમાં જ્યાં જૂઓ ત્યાં નકલી જ નકલી !
ડોક્ટરની દવા નકલી…નેતાઓના દાવા નકલી…બધુ જ નકલી છે! નકલી દવા, નકલી દાવા, નકલી નોટો, નકલી નાકા, નકલી પોલીસ બાદ નકલી જજ! અમદાવાદઃ ગુજરાતમાં હાલ જે રીતે નકલીનું ચલણ ચાલ્યું છે, જ્યાં એક બાદ એક બધુ જ નકલી એટલે કે, બોગસ…