કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની કેદ

ઢુવા નજીક સગીરા ઉપર દુષ્કર્મના બનાવમાં અદાલતનો કડક ચુકાદો મોરબી : વાંકાનેરના ઢુવા નજીક સિરામિક ફેકટરીમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દેનાર આરોપીને નામદાર મોરબીની સ્પેશિયલ પોકસો અદાલતે 20 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસની વિગત…

ટોળ ગામની બાળકી-મહીલા સારવારમાં

ટંકારા તાલુકાના ટોળ ગામે સીમ વિસ્તારમાં રહેતા પરિવારની એક નાની બાળકી દવા પી જતા સારવારમાં છે. મળતી માહિતી મુજબ ટોળ ગામે સીમ વિસ્તારમાં રહેતા આશાબેન અમરશીભાઈ ચૌહાણ નામની નવ માસની બાળકી રમતા રમતા કોઈ અજાણી દવા પી જતા તેણીને સારવાર…

બાળકીના મૃતદેહને છોડીને પરિવારજનો નાસી ગયા

જેતપરડાની બે દિવસની બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સાઓ સામે આવતા હોય છે આવો જે કિસ્સો હાલમાં મોરબીમાં સામે આવેળ છે જેમાં વાંકાનેર તાલુકાના જેતપરડા ગામેથી બે દિવસની બાળકીને સારવાર…

પાર્ટી લેવા જતા અકસ્માત સર્જાયો: મોત

લાલપર ગામે રહેતા શખ્સને મિત્રએ લીધેલા નવા મોબાઈલ ફોનની પાર્ટી આપી હતી કેરાળા ગામના પાટિયા નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માત અંગે ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર કેરાળા ગામના પાટિયા પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતા…

બે ટ્રક વચ્ચે કચડાઈ જતા યુવાનનું મૃત્યુ

સરતાનપર રોડ ઉપર બનેલી ઘટનામાં મૂળ ટંકારાના નસીતપર રહેવાસી પરિવારના એકના એક યુવાન પુત્રનું મૃત્યુ થતા કલ્પાંત વાંકાનેર : મોરબીમાં ફૈબાના ઘેર રહી સિરામિક ફેકટરીમાં માર્કેટિંગનું કામ કરતા મૂળ ટંકારાના નસીતપર ગામના વતની અને પરિવારના એકના એક પુત્રનું બે ટ્રક…

પદયાત્રીનું ડમ્પર નીચે માથું કચડાઈ જતાં મોત

સમઢીયાળા અને રાતડીયાના સાત વ્યક્તિઓ માતાના મઢ ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામ અને રાતડીયા ગામેથી સાત વ્યક્તિઓ માતાના મઢ ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા અને ત્યારે માળિયા મિયાણા તાલુકામાં હરીપર પાસે દેવ…

હવે જુવારની નવી જાતમાંથી બનશે ઇથેનોલ

ઇન્દોરના વૈજ્ઞાનિકોએ વિકસાવ્યા નવા બીજ જુવારની નવી જાતમાંથી હવે ઇથેનોલ તૈયાર કરવામાં આવશે, જેને પેટ્રોલમાં ભેળવીને વાહનોમાં ઇંધણ તરીકે વાપરી શકાશે. તેનાથી વાયુ પ્રદૂષણ પર અંકુશ આવશે અને પેટ્રોલ પર નિર્ભરતા ઘટશે. આ ચમત્કાર રાજમાતા વિજયરાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટીની ઈન્દોર…

બેલ્ટમાં આવી જતા અને રીક્ષા અકસ્માતમાં મૃત્યુ

મોરબી હાઇવે પર રીક્ષા અકસ્માતમાં મોત વાંકાનેર: મોરબી હાઇવે પર અવારનવાર રીક્ષાના અકસ્માતો થતા હોય છે. વધુ એક બનાવની માહિતી અનુસાર મોરબીમાં ટાઇલ્સ ખાતે રહેતા રાધે શ્યામ સીતારામ સૂર્યવંશી નામના 27 વર્ષીય યુવાન રફાળીયા ખાતે સીએનજી ઓટો રીક્ષામાં બેસીને વાંકાનેર…

નવરાત્રી અંતર્ગત શાંતિ સમિતિની મીટીંગ મળી

સરકારની ગાઈડલાઇન્સ મુજબ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના અંતર્ગત તહેવારોને ધ્યાને રાખી વાંકાનેરમાં નવરાત્રી અંતર્ગત શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિવિધ વિસ્તારોમાં દર વર્ષની જેમ રાબેતા…

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 9-10-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 480 થી 545 (230) ઘઉં ટુકડા 475 થી 530 (200) બાજરો 300 થી 400 (10) જુવાર 950 થી…

Content Copying Forbidden !!

error: Content is protected !!