કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વગર વરસાદે 100 ક્યુસેક પાણીની આવક

મોરબી અને વાંકાનેરના 24 ગામોને એલર્ટ કરાયા મચ્છુ-1 ડેમ 90 ટકા ભરાયો સૌની યોજનાનું પાણી આવે છે વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ મચ્છુ-1 ડેમમાં વગર વરસાદે પણ સતત પાણીની આવક ચાલુ રહેતા મચ્છુ-1 ડેમ હાલમાં 90 ટકા ભરાઈ ગયો છે…

વાંકાનેર તાલુકામાં કપાસમાં સુકારાથી સમસ્યા

ખેડૂતોનું કોણ સાંભળશે? ગત વર્ષની સરખામણીએ કપાસનો ભાવ ગગડી ગયો સરકારે પડતર કિંમત ધ્યાને લઇને MSP નક્કી કરવી જોઇએ વાંકાનેર: કપાસનું બજાર તૂટી ગયું છે વધુ ભાવની અપેક્ષાએ રાખેલા કપાસથી નુકસાની છે, આયાતી કપાસથી ખેડૂતોને નુકસાન થયો છે ગત વર્ષે…

પાસા થયેલ ફરાર આરોપી માટેલથી ઝડપાયો

અગાઉ 7 ગુના નોંધાયાનું ખુલ્યું વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી રમેશભાઇ ચોથાભાઇ કિહલા ઉ.વ.૩૫ રહે. હાલ માટેલ તા.વાંકાનેર જી.મોરબી મૂળ ગામ: સુદામડા તા.સાયલા જી સુરેન્દ્રનગર વાળાને ઢુવા ચોકડીએથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ…

પાડધરા ફિડરના લાઈટ ધાંધિયા સામે આક્રોશ

તાલુકા કોંગ્રેસ પ્રમુખ જશુભાઈ ગોહેલ તથા મકતાનપુર- માટેલ ગામના ખેડૂતોની ફિડરનું રિનોવેશન કરવા માંગ વાંકાનેર તાલુકાના પાડધરા ફિડર હેઠળ આવતા મકતાનપર તથા માટેલ સહિતના ગામોના ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી પુરતો વિજ પુરવઠો મળતો ન હોય અને અવાર નવાર લાઇનમાં ફોલ્ટ…

કાયમી ભરતી કરવા માટે મુ.મંત્રીશ્રીને રજુઆત

યુવા કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવારાની જ્ઞાન સહાય ભરતી રદ કરવા રજુઆત વાંકાનેર વિસ્તારના યુવાનો હોય કે ખેડુતો હોય માટે હર હંમેશ લડતા વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવારા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્ભાઈ પટેલ સાહેબને જ્ઞાન સહાય ભરતી રદ…

મતદાર યાદીનો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

27 ઓક્ટોબર 2023થી મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધી કરવામાં આવશે અમદાવાદ: ભારતીય ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે 27 ઓક્ટોબર 2023થી મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધી કરવામાં આવશે. આ મતદાર યાદી ક્લેક્ટર કચેરી, મતદાર…

કોટડાનાયાણીમાં ગળામાં જીવડું કરડતા મોત

માતાજીના મઢે દર્શન કરવા ગયા ત્યારે ઘટના ઘટી, પરિવારમાં કલ્પાંત વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે માતાજીના મઢે દર્શન કરવા ગયા ત્યારે જેરી જીવડું ડોકના ભાગે કરડી જતાં સારવાર માટે ખસેડવામાં આવતા ત્યાં તેમનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની મળતી…

ટીકીટ ચેકરનો ડોકયુમેન્ટ સાથેનો થેલો ચોરાયો

વાંકાનેર રેલ્વે સ્ટેશને બનેલો બનાવ વાંકાનેર રેલ્વે સ્ટેશનમાં ટ્રેનમાં રીઝર્વેશન કોચમાં જનરલ ટીકીટના પેસેન્જરોને કોચમાંથી ઉતારવા નીચે ઉતરતા કોઇ અજાણ્યો શખ્સ ટીકીટ ચેકરનો જરુરી ડોકયુમેન્ટ સાથેનો થેલો ચોરી જતા ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ ભાવનગરના હાદાનગર સત્યનારાયણ સોસાયટી-ર પ્લોટ…

ઝઘડામાં માર પડતા રાજકોટ દવાખાનામાં

વાંકાનેર તાલુકાના જામસર ગામે ઝઘડો થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ જામસરમાં ભવાનભાઈ વાસુભાઈ સેઢાલીયા (ઉ. ૩૫) નામના યુવાનને ગુણાભાઈએ ઝઘડો કરીને માર માર્યો હતો, જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને…

સોના /ચાંદી સાથે ઝડપાયેલા શખ્સોની પૂછપરછ

સૌરાષ્ટ્ર મેલમાંથી 10 કિલો સોનુ અને 25 કિલો ચાંદી સાથે વાંકાનેર ખાતે ઝડપાયેલા ત્રણેય રાજકોટવાસીની ઉંડી પૂછપરછ જામનગર: કસ્ટમે સૌરાષ્ટ્ર મેઈલમાંથી સોના ચાંદીની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને દબોચી લીધા છે. પાક્કી બાતમીના આધારે મુંબઈથી રાજકોટ આવી રહેલા ત્રણ શખ્સોની વાંકાનેર…

Content Copying Forbidden !!

error: Content is protected !!