વઘાસીયામાં જેસીબી હડફેટે શ્રમિકનું મૃત્યુ
બ્રોમો સીરામીક કારખાનામા કામ કરતો મજુર ભોગ બન્યો વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ બ્રોમો સીરામીક કારખાનામા કામ કરતા મૂળ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના વતનીનું અકસ્માતમાં મોત નિપજયું છે. જાણવા મળ્યા મુજબ વઘાસીયા ગામની સીમમાં કૈલાસભાઇ મડીયાભાઇ હીહોર નામના…