‘બળાત્કાર’નો હથિયાર તરીકે ઉપયોગ ન થઇ શકે
સહસંમતિથી 15 વર્ષ સુધી બંધાયેલા શારીરિક સંબંધ બાદ થયેલી દુષ્કર્મની ફરિયાદમાં અતિ મહત્વપૂર્ણ હાઇકોર્ટનો ચુકાદો હાલના સમયમાં દુષ્કર્મનો દૂરઉપયોગ થતો હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. સમાજમાં બદનામ કરી દેવાના ઉદેશ્ય સાથે ઘણીવાર ખોટી ફરિયાદો પણ કરવામાં આવતી હોય છે.…