કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

એ ત્રણ શિક્ષક ભૂગર્ભમાં ઉતરી ગયા

પોલીસ ગિરફ્તની બહાર નીકળી ગયા અને તેમના ફોન પણ સતત બંધ આવે છે વાંકાનેર તાલુકા શિક્ષણ વિભાગમાં હિસાબી શાખાની કામગીરી કરતા શિક્ષક એક બીઆર સી કોર્ડીનેટર સહિત ત્રણ લોકો વિરૂદ્ધ અંતે જિલ્લા પંચાયતની તપાસ સમિતિએ તપાસ પૂર્ણ કરી હતી અને…

ટોળ પંચાયતની પાણી ચોર સામે કાર્યવાહીની તૈયારી

પાણી ચોરી નહીં કરવા જાહેર નોટિસ ચોટાડી ટોળ- અમરાપરને પીવાનું પાણી ટંકારા સંપથી આપવાની વ્યવસ્થા છે, પણ પાણી મળતું નથી ગામને પીવાનું પૂરતું પાણી નહીં મળે તો રાજીનામું આપવાની સરપંચની ચીમકી બાદ પંચાયતે નોટિસ જાહેર કરી પાણી ચોરો વિરુદ્ધ પોલીસ…

જિલ્લામાં ડુપ્લીકેટ વેચાણ સામે પગલાં ભરો

વેપારીએ બીલ આપવુ જરૂરી છે અને ગ્રાહકે બીલ લેવુ જરૂરી ડુપ્લીકેટ બિયારણ-ખાતર-જંતુનાશકોનું વેચાણ થઇ રહ્યું હોય પગલા લેવા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ખેતીવાડી અધિકારીને તેમજ ખોરાક અને ઔષધ નિયમન અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી…

ગારીડાના માર મારવાના કેસમાં એક વર્ષની કેદ

ઢોર ચરાવવા ન દીધાનો ખાર રાખી પાઇપ મારેલ- બચકું ભરેલ આરોપીના વકીલની સમાધાન થઇ ગયાની દલીલ પણ ના. કોર્ટે માન્ય ન રાખી કેસમાં પંચો ફરી ગયેલ અને સાક્ષીમાં ફરિયાદીના કાકા એક માત્ર સાક્ષી હોવા છતાં સજા પડી વાંકાનેર : વાંકાનેર…

કોળી કેરિયર એકેડમી દ્વારા તેજસ્વી વિદ્યાર્થી/કર્મચારી સન્માન સમારોહ

તારીખ: 21સુધીમાં અરજદારોએ પોતાની ધોરણની માર્કશીટની ઝેરોક્ષ નકલ પાછળ પોતાનું નામ-સરનામું મોબાઇલ નંબર જોડી જમાકરાવવા અનુરોધ વાંકાનેર વિસ્તારના કોળી સમાજના જ્ઞાતીબંધુઓને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા વાંકાનેર વિસ્તારમાં તેજસ્વી વિધાર્થી તેમજ કર્મચારી સન્માન સમારોહનુ આયોજન કરેલ હોય…

હક્કપત્રકમાં નોંધ પડવાની સાથે જ 135-ડીની નોટિસ

નોંધોની નામંજૂરીની સંખ્યા વધી રહી હોય, કેસોનું ભારણ ઘટાડવા મહેસુલ તપાસણી કમિશનરનો તમામ જિલ્લા કલેકટરને આદેશ સબ રજીસ્ટ્રાર કચેરીએ વેચાણ દસ્તાવેજ કરાવવા આવે ત્યારે જ અરજદારને હાથોહાથ નોટિસ આપી દેવાની પણ સૂચના હક્કપત્રકમાં નોંધ દાખલ કરાવવાની કામગીરીમાં 135 ડીની નોટિસ…

બોગસ બિયારણ, ખાતર અને દવાનો જથ્થો જપ્ત

ગુજરાતમાં બોગસ બિયારણનો 2.68 લાખ કિ.ગ્રા જથ્થો જપ્ત થયો, 8.36 કરોડનું ખાતર, 10,417 લીટર દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો રાજ્યમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ઉત્પાદન કરતા એકમો અને વિક્રેતાઓ દ્વારા ખેડૂતોને યોગ્ય ગુણવત્તા યુક્ત ખેત સામગ્રી પૂરી પાડવામાં આવે…

વાંકાનેર ભાજપની ટિફિન બેઠક મળી

ગઈ કાલે રવિવારના રોજ રામ કોમ્પ્લેક્ષ, પુલ દરવાજા ખાતે ભાજપની વિશાળ ટિફિન બેઠક મળી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની સુચના અનુસાર વાંકાનેર ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ગઈ કાલે તારીખ 4/6/2023 ને…

જીઆરડીએ માર મારતા દવાખાનામાં દાખલ

કેરી ચોરવાના આરોપ લગાવી પાંચ જીઆરડી જવાનોએ માણેકવાડાના યુવાનને ગોંધી રાખીને માર માર્યો હોવાનો આરોપ વાંકાનેર: હળવદ તાલુકાના માથકથી રાતાભેર જવાના રસ્તે વચ્ચે આવેલા ચેપાકુવા પાસે માણેકવાડાના યુવાનને ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેના કારણે ગઈ કાલે…

પાણી પ્રશ્ને ટોળ સરપંચે રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી

૧૫ દિવસથી પાણી આવ્યું જ નથી: ગ્રામજનો હેરાન પરેશાન હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે જોકે ભરઉનાળે ટંકારા તાલુકાના ટોળ ગામમાં છેલ્લા ૧૫ દિવસથી પાણી આવ્યું ના હોય જેથી ગ્રામજનો હેરાન પરેશાન છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!