રૂપિયા છાપવાનો કેટલો આવે ખર્ચ?
200 રૂપિયાની નોટ છાપવી સૌથી મોંઘી નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ચલણી નોટો છાપવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે જેનો સૌ કોઈ રોજ ઉપયોગ કરે છે. મોંઘવારી વધવાની સાથે નોટો છાપવાનો ખર્ચ પણ વધી…
200 રૂપિયાની નોટ છાપવી સૌથી મોંઘી નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ચલણી નોટો છાપવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે જેનો સૌ કોઈ રોજ ઉપયોગ કરે છે. મોંઘવારી વધવાની સાથે નોટો છાપવાનો ખર્ચ પણ વધી…
મૂળ તીથવાના હાલ રાજકોટ રહેતા બાકરોલીયા (મિલનવાળા) પરિવારને અકસ્માત નડયો મોરબી નજીક મોડી રાત્રે કાર સાથે કાર અથડાતા એક બાળકીનું મોત અને છ લોકોને ઇજા થઇ મોરબી: મોરબીની પંચાસર ચોકડી પાસે ગત મોડીરાત્રીના બારેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો…
શિક્ષણ વિભાગમાં થયેલ ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડની ફરિયાદ માટે ડીપીઇઓને અધિકૃત કરવામાં આવ્યા બીજા કોઈના પણ તેને આશીર્વાદ હતા કે કેમ; તે હવે પોલીસ તપાસમાં સામે આવશે? વાંકાનેર: વાંકાનેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગમાં થયેલ કૌભાંડની માહિતી સામે આવી…
વાંકાનેર : વાંકાનેર શહેરના નવા ખડીપરા વિસ્તારમાં રહેતા એક યુવાને આપઘાત કરી લીધો છે. જાણવા મળ્યા મુજબ ખડીપરા વિસ્તારમાં રહેતા ભરતભાઇ જીવણભાઈ સારલા (ઉ.35) નામના યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે…
સાંસદ ભરતસિંહ ડાભીએ કરી હતી રજૂઆત તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખાયો: 1993ના ગેઝેટના આધારે સુધારા માટે સૂચના કેન્દ્ર સરકારની સામાજીક અને શૈક્ષણિકરીતે પછાત જાતિના કેન્દ્રની યાદીમાં ‘ઠાકોર’નો સ્પેલિંગ ‘Thakore’ લખવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા સૂચનાઓ આપવામાં…
વાંકાનેરના નામદાર કોર્ટ સમક્ષ રજુ કરી રીમાન્ડ પુરી થયા બાદ જયુડીસ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ રાજકોટ : વાંકાનેરમા જડેશ્વર રોડ પર આવેલ ખોડિયાર જીનીંગ મીલમાથી રૂ.૧૪,૦૦,૦૦૦/-ની રોકડ રકમની ઉઠાંતરી કરવાના ગુના સબબ વાંકાનેર સીટી પો.સ્ટે. માં તા.૧/૦૨/૨૦૨૩ ના રોજ ઈ.પી.કો.કલમ…
મોરબીના બે યુવાનો પર લજાઈ પાસે છરીથી હુમલો થયો હતો બંને યુવક પ્રાથમિક સારવાર લઇ સિવિલ હોસ્પિટલમાંથી પણ નાસી ગયા મોરબીમાં રહેતા બે યુવાનો ટંકારાના લજાઈ ગામે હતા, ત્યારે એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. જે હુમલાથી બચવા ભાગેલા…
મોરબી જિલ્લામા સંગઠનને વધુ મજબૂત કઈ રીતે થાય; એ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી વાંકાનેર: તા: 31/05/2023 નાં રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા મિટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી જિલ્લામા સંગઠનને વધુમાં વધુ મજબૂત કઈ…
યાર્ડ સામે અને લીંબાળાની ધારે પોલીસ દરોડા વાંકાનેર: એલ.સી.બી પોલીસે ચોક્કસ બાતમીને આધારે વાંકાનેરમાં આરોપી યાસ્મીન ઉર્ફે જાડી રહીમભાઈ સંધીના રાજાવડલા રોડ માર્કેટ યાર્ડ સામે આવેલા રહેણાક મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં રૂપિયા ૨૪૦ની કિમતનો ૧૨ લિટર દેશી દારૂ ઝડપાયો…
આ વર્ષે સાઉદી રીયલ આપવામાં ન આવતા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી અમદાવાદ: દર વર્ષે લાખો મુસ્લિમો હજ યાત્રા કરવા જતા હોય છે. જો કે આ વર્ષે જે હજીઓ હજ યાત્રા પર જવાના છે, તેમના પૈસા ડબલ વસૂલવામાં આવતા ગુજરાતના…
Content Copying Forbidden !!