શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્ર
વિશાળ સંખ્યામાં લાભ લેતા રાહદારીઓ વાંકાનેર: વાંકાનેરમાં દરવર્ષની માફક ચાલુ વર્ષે પણ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા એક મહીના માટે નિ:શુલ્ક ઠેડી છાસ વિતરણ કેન્દ્ર મેઈન બજાર ચાવડીચોક ખાતે શરૂ કરવામાં આવેલ છે. હાલમાં અસહ્ય તડકામાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા રાહદારીઓ…