કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

દારૂ ભરેલી સેન્ટ્રો કાર ઝડપાઇ

સમથેરવા – રાજગઢ રોડ પર રીઢો બુટલેગર નાસી ગયો: તાલુકામાં દારૂ વેચતા ઝડપાયા અંધારાનો લાભ લઈ બુટલેગર નાસી જતા પોલીસે કાર સહીત 2.17 લાખનો મુદામાલ કબ્જે કર્યો ભલગામ, મીલપ્લોટ અને કુંભારપરાચોકમાં દારૂ વેચતા અલગ અલગ આરોપીઓ ઉપર પણ કાર્યવાહી થઇ …

ગૌચરમાંથી દબાણ દૂર કરવા રજૂઆત

જેતપરડાના સર્વે નંબર 105 માં ગૌચરની જમીનમાં એક ઔદ્યાગિક એકમે દબાણ કર્યાનો લેખિત પત્ર વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ જેતપરડા ગામના સર્વે નંબર 105 માં ગૌચરની જમીનમાં એક ઔદ્યાગિક એકમે દબાણ કર્યાની રજુઆત કરતા ગ્રામ પંચાયતે આ બાબતની…

ગુલાબનગરમાં પરિવારોને પીવાના પાણીના વલખા

સ્થાનિકોએ વાંકાનેર પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરી વાંકાનેર શહેરની ગુલાબનગર સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા હોવાથી વિસ્તારમાં રહેતા ૧૧૦ પરિવારોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિક રહીશો દ્વારા પીવાના પાણીના પ્રશ્ને વાંકાનેર પ્રાંત અધિકારી, મામલતદાર, વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર…

વાંકાનેરમાં ITIમાં સમર સ્કિલ વર્કશોપ

તા.૨૨ થી પાંચ દિવસ માટે નિ:શુલ્ક સમર સ્કીલ વર્કશોપ યોજશે વાંકાનેર ખાતે સરકારી આઈ.ટી.આઈ દ્વારા ધોરણ ૮ પછીના વિદ્યાર્થી માટે તા.૨૨/૦૫/૨૦૨૩ થી પાંચ દિવસ માટે નિ:શુલ્ક સમર સ્કીલ વર્કશોપ યોજશે. સમર સ્કીલ વર્કશોપમાં એક અઠવાડિયાના પાંચ દિવસ માટે રોજના બે…

રામધામમાં પૌરાણિક રામેશ્વર મંદિરનું ખાતમૂહુર્ત

મંદિરના નવિનીકરણમાં રઘુવંશી સમાજને સોમવારે ઉમટી પડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાકલ લોકવાયકા મુજબ આ પાવનભૂમી પર ઋષિ મુનીઓએ પણ તપસ્યાઓ કરી ચૂકયા છે ત્યાં આ જગ્યાને તપોભૂમી બનાવેલ છે વાંકાનેર: વાંકાનેર ચોટીલા બાઉન્ડરી પાસે નિર્માણાધિન ‘શ્રી રામધામ’ (જાલીડા)ની પવિત્ર પાવનભૂમીમાં…

નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા રૂપાંતરમાં પણ ભ્રષ્ટાચાર !

બે બે વખત બીલ જમા કર્યા બાદ શિક્ષકોની સહી કરાવી લેતા હતા: અંગત ખાતામાં રકમ જતા કરવાનું કારસ્તાન વાંકાનેર શિક્ષણ શાખામાં એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં મળી રહેલી માહિતી મુજબ નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા…

સગી ભાણીના પ્રેમ સંબંધે જીવ ખોયો

રાતીદેવળી દેવરાજના ખૂન બાબતે પતિ, પત્ની ઔર વો જેવી મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ થયો વાંકાનેર: ગઇ તા.16/5ના રોજ રાતીદેવળીના દેવકરણભાઇ ઉર્ફે દેવરાજમાઇ બાબુભાઇ વિકાણી જાતે, દેવીપુજક (ઉ.વ.30)નું ખૂન થયું હતું. જેની ફરિયાદ મરણ જનારના માતા સવિતાબેન બાબુભાઇ જેઠાભાઇ વિકાણીએ નોંધાવી હતી.…

મિલપ્લોટમા જુગાર રમતા ત્રણ ઝડપાયા

પોલીસ દરોડામાં વાંકાનેર સીટી પોલીસે મિલ પ્લોટ ચોકમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા ત્રણ જણા ને પકડી પાડયા છે. જાણવા મળ્યા મુજબ મહેશ પ્રેમજી બાવરિયા, કાનજી સવસી મકવાણા અને વિજય ધીરુ ઉઘરેજાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા…

ભાયાતી જાંબુડિયામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઇ

તાલુકાના અન્ય ગામોમાંથી પણ દેશી દારૂ ઝડપાયો વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી દેશી દારૂની બે ભઠ્ઠી ઝડપી લઈ બે શખ્સોને દબોચી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. દેશી દારૂ અંગેની પ્રથમ…

નકલી નોટ મળે તો તરત જ કરો આ કામ !

જાણો શું છે નકલી ચલણના નિયમો; કેટલી થઈ શકે છે સજા આરબીઆઈનો નિયમ છે કે જો કોઈ બેંકના એટીએમમાંથી નકલી નોટ નીકળે છે, તો તે બેંક તે નોટને ફરજિયાતપણે એક્સચેન્જ કરશે નકલી નોટો એક મોટી સમસ્યા છે. મૂળ સાથે તેમની…

Content Copying Forbidden !!

error: Content is protected !!