દેશી દારૂ સાથે ઝડપાયાના ત્રણ કેસ
ઇંગ્લિશ દારૂના ગુનામાં સાત માસથી ફરાર આરોપી ઝડપાયો વાંકાનેરમાં દેશી દારૂ સાથે અલગ અલગ જગાએ ત્રણ આરોપીને પોલીસ ખાતાએ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપી રાજુભાઇ બધાભાઇ કોંઢીયા પંચાસીયા ગામની સીમમાં સજનપર જવાના રોડ પર આવેલ રાજલ કારખાનાની બાજુમાં રૂપિયા…