વાંકાનેરમાં ચોરાઉ બાઈક-મોબાઈલ સાથે એક શખ્સની ધરપકડ
આરોપી વિશાલ હાઇવે પર રહે છે: બાતમીના આધારે એસઓજી પોલીસની કાર્યવાહી વાંકાનેરના સરતાનપર-માટેલ નજીકથી ચોરાઉ બાઈક અને 9 મોબાઈલ સાથે એક ઈસમને ઝડપીને એસ.ઓ.જી. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એસ.ઓ.જી. પોલીસના જુવાનસિંહ બી.…