વાંકાનેર : બાબાસાહેબની 133મી જન્મજયંતિની વાંકાનેરમાં 14મી એપ્રિલને રવિવારનાં રોજ (આજે) આંબેડકર ચોકમાં નવી તૈયાર કરવામાં આવેલી


બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું સવારે 9 વાગ્યે અનાવરણ કરવામાં આવ્યું હતું.


ચૂંટણી આચારસહિંતાના કારણે કોઈ રાજકીય નેતાઓને આમંત્રણ અપાયું નહોતું. અનાવરણ પછી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે ફોટા પાડવા હાજરજનો ઉત્સુક બન્યા હતા.

વાંકાનેર જયભીમ યુવા ગ્રુપ તેમજ અનુ. જાતિ સમાજ દ્વારા તમામ સમાજનાં લોકોએ સહકાર આપ્યો હતો.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો




