કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

માટેલ નજીક જુના ઝઘડાનો ખાર રાખી બઘડાટી

વાંકાનેર : તાલુકાના માટેલ નજીક સિરામિક ફેકટરી પાસે જુના ઝઘડાનો ખાર રાખી બે શખ્સો બે યુવાનને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એસકોન સિરામિક પાસે ઉભેલા ફરિયાદી બળદેવભાઈ કેસરભાઈ ઘેણોજા અને તેના મિત્ર વિક્રમ ઉર્ફે ટકો વીંજવાડિયા રહે. માટેલ વાળાને આરોપી વિપુલ રાઘવભાઈ ભરવાડ રહે. માટેલ અને સંજય મેહુરભાઈ ભરવાડ, રહે. વિરપર તા.વાંકાનેર વાળાએ જુના ઝઘડાના મનદુઃખમાં ગાળો બોલી લાકડી અને પાઇપ વડે માર મારી ઇજાઓ પહોંચાડતા બન્ને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!