કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ટંકારાના બંગાવડીનો દારૂ સપ્લાય થાય એ પહેલા

અમરાપર રોડ ઉપર મારામારીમાં ઇજા

રાજકોટ: ઉમાકાંત પંડીત ઉદ્યોગનગર શેરીમાંથી સ્કોર્પીયોના ભરેલ દારૂની 131 બોટલ સાથે મવડીના હર્ષ જોષીને માલવીયાનગર પોલીસે ઝડપી રૂા.12.73 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.દરોડાની વિગત મુજબ, માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ જે.આર.દેસાઈની રાહબરીમાં પીએસઆઈ ડી.એસ.ગજેરા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા…

ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ અજય વિકમા અને કોન્સ્ટેબલ ભાવેશ ગઢવીને મળેલ ચોકકસ બાતમીના આધારે ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર શેરી નં.5માં બગીચા પાસે જાહેર રોડ પરથી સ્કોર્પીયો કાર જી.જે.03 એમ.બી.4373 માંથી દારૂની 131 બોટલ મળી આવતા ચાલતુ હર્ષ જીગ્નેશ જોષી (ઉ.વ.23) (રહે. બજરંગ સોસાયટી શેરી નં.4)ની ધરપકડ કરી દારૂ અને સ્કોર્પીયો મળી રૂા.12.73 લાખના મુદામાલ કબ્જે કર્યો હતો. પુછતાછમાં આરોપી ટંકારાના બંગાવડી ગામના જયદીપસિંહ જાડેજા પાસેથી દારૂ લઈ આવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે જયદીપસિંહની શોધખોળ હાથ ધરી હતી…

અમરાપર રોડ ઉપર મારામારીમાં ઇજા
ટંકારાના અમરાપર રોડ ઉપર રહેતા ભાવેશભાઈ રમેશભાઈ દંતેસરિયા (17) નામના યુવાનને તેના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈ ગયા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!