તાકતવર- તંદુરસ્ત – કમાઈ શકે તેવા વ્યક્તિને આપવું પણ ગુનાહ છે – આલા હઝરત (રહેમતુલ્લાહ અલયહે)
વાંકાનેર તાલુકામાં રમઝાન મહિનામાં બહારના વિસ્તારમાંથી અને રાજ્યોમાંથી ભિખારીઓની ફૌજ ઉમટી પડે છે અને સવાબ હાસિલ કરવાના નેક ઈરાદાથી સૌ મુસ્લિમ બિરાદરો યથાશક્તિ ખૈરાત- સખાવત કરે છે. વાંકાનેરના મોટા ભાગના મુસ્લિમો એ નથી જાણતા કે આલા હઝરત (રહેમતુલ્લાહ અલયહે) ફરમાવ્યું છે કે તાકતવર- તંદુરસ્ત – કમાઈ શકે તેવા વ્યક્તિને આપવું પણ ગુનાહ છે.
આપણે સવાબ કમાવવાના ઈરાદાથી મદદ કરીયે છીએ, હવે વિચારો, આપણને સવાબ મળતો હશે કે તાકતવર ભિખારીને આપવાથી ગુનાહ થતા હશે? (અમે આ વિષે અલગથી એક લેખ મુકનાર છીએ – નઝરૂદીન બાદી)
આપ સૌને માહિતી આપવાના ઈરાદાથી આ વિષે અમારા આગ્રહથી પીપળિયારાજ દારુલ ઉલુમ ગૌષે સમદાનીના નાઝીમે આલા જનાબ મૌલાના મોહંમદ અમીન અકબરીએ નિચે મુજબ લેખ મોકલેલ છે, અમે એમનો શુક્રિયા અદા કરીયે છીએ. આખો લેખ વાંચી જવા ગુજારીશ છે…

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

