ખુબ અગત્યની માહિતી
પ્રધાનમંત્રી વીમા યોજના, બેન્ક ખાતેદારોનો વીમો, ATM,DEBIT,CREDIT કાર્ડ હોય તો, કોઈ કંપનીના કર્મચારી હોય અને (PF) એકાઉન્ટ હોય (PF) કપાતું હોય તો, INCOME TAX રિટર્ન સળંગ ત્રણ વર્ષના ભરેલા હોય તો, કર્મચારી વીમો જે કંપનીમાં નોકરી કરતા હોય તેનો, કિસાન વીમો, પશુપાલન વીમો ડેરીમાં દૂધ ભરાવતા હોય તો( નોંધ:- બધી ડેરીમાં આ વ્યવસ્થા હોતી નથી)
ઉપરાંત જે વ્યક્તિનું આકસ્મિક અવસાન થાય તો તેના નામે લીધેલ લોન (ચૂકવાની બાકી) સંપૂર્ણ માફ થાય છે. હોમ લોન, વ્હીકલ લોન, પાક-ધિરાણ લોન, ધંધા રોજગારને લગતી લોન વગેરે. મરણનો દાખલો લઈ જવો ખૂબ જ જરૂરી છે.
જે તે વ્યકિતના અવસાન થયા પછી તેના ૩૦ દિવસ સુધીમાં આ કાર્યવાહી પુરી કરવી. આ માહિતીનો વધુમાં વધુ ફેલાવો કરવો જેથી કોઈ વ્યકિતના આકસ્મિક મૃત્યુ પછી મળતા લાભોથી તેનો પરિવાર વંચિત રહી ના જાય.
વધુ વિગત માટે જે તે ખાતાનો સંપર્ક કરવો.