શનિવારે રાત્રે યોજાશે
વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે મોગલ ગૌશાળાના લાભાર્થે આગામી તા.16ને શનિવારે રાત્રે બાબુભાઇ કુંભારીયા વાળાનું ભવાઈ મંડળની રમત યોજાશે,




આ ભવાઈ મંડળ નિહાળવા સૌ ગૌ ભકતોને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
