કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ભાયાતી જાંબુડીયામાં ઝેરી જનાવર કરડી ગયું

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે એક મજૂરને ઝેરી જનાવર કરડવાનો બનાવ બન્યાનું જાણવા મળેલ છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ


ભાયાતી જાંબુડીયામાં વિજયસિંહ કનુભાની વાડીએ મજૂરી કામ દરમિયાન પૂનમભાઈ જીતાભાઈ મેડા આદિવાસી (ઉમર ૩૫) નામના મજૂર યુવાનને કામ દરમિયાન કોઈ ઝેરી જનાવર કરડી જવાથી તેને મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતેથી યાદી આવતાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા પ્રાથમિક નોંધ કરીને આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
પીધેલ પકડાયા
(1) મહિકાના રહેવાશી કરશન રામજીભાઈ જખાણીયાને કોઠી બસ સ્ટેન્ડ પાસેથી (2) ઘીયાવડના વિક્રમ લીંબાભાઈ વાજેલિયાને (3) નવા વઘાસિયાના કિશન નારણભાઇ સોલંકીને (4) નવા વઘાસિયાના જ તુલસી દલપતભાઈ પરમારને અને (5) વાંકાનેર શક્તિપરા દેવીપૂજક વાસમાંથી નવઘણ પ્રેમાભાઈ જખાણીયાને પોલીસ ખાતાએ પીધેલ પકડયા છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!