વાંકાનેર: વાંકાનેર તાલુકામાં તળાવ રીપેરીંગ કામોની ૪૮.૯૭ લાખની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકામાં તળાવ રીપેરીંગ કામોની રૂ. ૪૮.૯૭ લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે જેમાં વાંકાનેર તાલુકાના ભેરડા ગામે તળાવ રિપેરિંગ કામની રૂ. ૩૮.૯૯ લાખ અને ખીજડીયા ગામે તળાવ રિપેરિંગ કામની રૂ. ૯.૯૮ લાખની સૈદ્ધાંતિક મંજૂરીનો સમાવેશ થાય છે.