વાંકાનેર: ખેલ મહાકુંભ સૌરાષ્ટ્ર ઝોનમાં રસ્સા ખેંચ સ્પર્ધામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભેરડાની છોકરીઓ 



અંડર 17 માં મોરબી જિલ્લા કક્ષાએ જીતી અને ઝોનકક્ષાએ પોતાનું સારું પ્રદર્શન કર્યું તથા સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ ત્રીજા નંબર પ્રાપ્ત કર્યો હતો
