કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ભીમગુડાના ભરવાડ યુવાનનું અકસ્માતમાં મોત

બંધ પડેલ પીકઅપને રીપેર કરતા પાછળથી ટ્રક અથડાયો

વાંકાનેર: મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન મારફતે તેમજ માળિયા મીંયાણા પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ માળિયા મીંયાણા તાલુકાના

હરીપર ગામ પાસે આવેલ દેવ સોલ્ટ નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. જેમાં બપોરના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં છોટાહાથી ટાઈપ

પીકઅપ વાહન કોઈ રીતે બંધ પડયું હોય તેનું રીપેરીંગનું કામ ચાલુ હતુ તે દરમિયાનમાં પાછળથી ટ્રક ચાલકે તે બંધ પડેલા વાહનને હડફેટે લીધું હતું આ

બનાવમાં મહેશભાઈ કાળાભાઈ મુંધવા જાતે ભરવાડ (ઉમર 29) રહે. ભીમગુડા તા.વાંકાનેરને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોય સારવાર માટે મોરબીની

સરકારી હોસ્પિટલએ લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં પહોંચ્યા બાદ ટૂંકી સારવાર દરમિયાન મહેશભાઈ મુંધવા નામના યુવાનનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ

તરફથી પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલી હતી. બનાવ માળીયા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોય આ બનાવ સંદર્ભે એ

VACANCY : આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં માણસની જરૂર

ડિવિઝન પોલીસ દ્વારા માળીયા પોલીસ સ્ટેશનએ જાણ કરવામાં આવી હતી. જેથી માળીયા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયાએ આ બનાવની પ્રાથમિક

રાતીદેવરીના ઇલ્મુદીન અને નિઝામભાઇ તરફથી ઈદ મુબારક

નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરેલ છે. અત્રે નોંધનીય છે કે માળિયા મીંયાણાના હરીપર ગામ પાસેની ગોળાઈ નજીક વર્ષ દરમિયાનમાં અનેક વાહન અકસ્માતો બને છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!