યુવાન સારવારમાં
વાંકાનેર તાલુકામાં આવેલા ભોજપરા ગામે રહેતા એક યુવાનને અકસ્માતમાં ઇજા થઇ છે.

જાણવા મળ્યા મુજબ અશોક જેઠાભાઈ વિજવાડીયા નામના 34 વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે અત્રે સિવિલે લાવવામાં આવ્યો હતો.તે ઢુવા રોડ ઉપરના ક્યુટોન સિરામિક પાસેથી જતો હતો.ત્યાં તેને વાહન અકસ્માતમાં ઇજા થતા તેને સારવાર માટે

ખસેડાયો હોય બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને વાકાનેર તાલુકા પોલીસને આ અંગે જાણ કરી હતી.
