કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ભોજપરાના બનાવટી મેરેજ સર્ટિફિકેટ પ્રકરણ

આરોપીઓ સામે વધુ કલમોનો થયો ઉમેરો

વાંકાનેર: ભોજપરા ગામની દિકરીને થોડા સમય અગાઉ મોરબીના મકનસર ગામનો પ્રકાશકુમાર મકવાણા નામનો શખ્સ ભગાડી ગયો હતો, જે બનાવના એક મહિના બાદ ફરાર યુવક-યુવતી વાંકાનેર સીટી પોલીસ સમક્ષ હાજર થઈ અને પોતે લગ્ન કર્યા હોવાનું જણાવી અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયતના નકલી મેરેજ સર્ટિફિકેટ સહિતના પુરાવાઓ રજૂ કર્યા હતા.

આ બાબતે દિકરીના પિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ 466 તથા 144 મુજબ ચાર મહિના બાદ ફરિયાદ દાખલ કરી હતી, આ પ્રકરણમાં એડવોકેટ શકીલ પીરઝાદા દ્વારા અરજી કરાવ્યા બાદ, વાંકાનેર સિટી પોલીસે નવી કલમો IPC 466 419 465 468 471 નો ઉમેરો કર્યો છે. વાંકાનેર પોલીસ વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં આ કેસની નવી તારીખ 2/9/2023 પડી છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!