કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વઘાસિયા ટોલનાકા નજીક ડમ્પર હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

વાંકાનેર મોરબી હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક નંબર વગરના આઈવા ડમ્પર ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર કુંભારપરા વિસ્તારમાં રહેતા હસમુખભાઈ મોહનભાઇ બોસિયાના ભાઈ ભાવેશભાઈ બોસિયા બાઈક લઈને જતા હતા ત્યારે વઘાસિયા ટોલનાકા નજીક નંબર વગરના આઈવા ડમ્પર ચાલકે હડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ભાવેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!