કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

બામણબોરમાં ઘર બહાર રાખેલું બાઇક ચોરાયુ

મકતાનપરમાંથી 20 બોટલ ઈંગ્લીશ દારૂ પકડાયો

વાંકાનેર: રાજકોટ તાલુકાના બામણબોરમાં ઘર બહાર રાખેલું બાઈક ચોરાયાનું અને મકતાનપર ગામમાંથી 20 બોટલ ઈંગ્લીશ દારૂ પકડી બે શખ્શો સામે ગુન્હો દાખલ કરેલ છે….

જાણવા મળ્યા મુજબ નવાગામ (બામણબોર) તા.જી. રાજકોટ રહેતા પંકજભાઇ દિનેશભાઇ વાઘેલા જાતે- (વ્યાસ) ઉ.વ. ૨૪ વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે, સને-2023 ના મોડલનું સ્પેલન્ડર પલ્સ નં GJ-03-MQ-9796 તા.૨૩/૦૫/૨૦૨૫ ના રોજ રાત્રીના ઘરની બહાર પાર્ક કરેલ હતુ બાદ સવારના ત્યાં જોવા મળેલ નહી મેં તથા મારા પરિવારે ગામમાં તપાસ કરેલ પરંતુ મળી આવેલ નહિ જેથી કોઈ અજાણ્યો વ્યક્તિ ચોરી કરી લઈ ગયેલ છે પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

ફાયરિંગ બટની આજુબાજુ 25 મે સુધી પ્રવેશબંધી
વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે જાપા પાસે રહેતા મશરૂભાઈ નાનજીભાઈ કોળી (ઉ.વ.૫૨) વાળા ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતા હોવાની બાતમીનાં આધારે પોલીસ ખાતાએ મકાનની છત ઉપર ધાબા ઉપર જવાની સીડીમાં નીચે ખાલી જગ્યામાં ચેક કરતા એક કાળા કલરના પ્લાસ્ટીકના જબલામાં બોટલો નંગ-૨૦ ની કિંમત રૂ. ૨૦૦૦/- પકડેલ છે, આરોપીએ પકડાયેલ વિદેશી દારૂના જથ્થા કોની પાસેથી લાવેલ હતો તે બાબતે પુછપરછ કરતા પોતાનો દીકરો આનંદભાઈ મશરૂભાઈ અંબાસણીયા લઈ આવેલ હોવાનુ જણાવેલ છે. પોલીસ ખાતાએ બંને સામે ગુન્હો દાખલ કરેલ છે..

Content Copying Forbidden !!

error: Content is protected !!