કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટ્રકે ઠોકર મારતા બાઈક ચાલકનું મૃત્યુ

વાંકાનેર – મોરબી હાઇવે ઉપર ઢુંવા નજીક ટ્રક નંબર જીજે-૩૬-ટી-૫૦૫૭ના ચાલકે આગળ જઈ રહેલા બાઇકને ઠોકર મારતા મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં વાંકાનેર ખાતે રહેતા અનુજ જમનાલાલ ભાટ નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃતકના સગા લાડુલાલ દેવીલાલ ગાડરીની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ આઇપીસી કલમ ૨૭૯,૩૦૪-અ તથા એમ.વી.એકટ ૧૩૪,૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. 

Content Copying Forbidden !!

error: Content is protected !!