વાંકાનેર : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર જાંબુડિયા ગામના પાટિયા નજીક ટ્રેઇલર નંબર જીજે – 12 -BW – 3332ના ચાલકે બાઈક ઉપર જઈ રહેલા ઉપેન્દ્રભાઈ ચકુભાઈ સોલંકી ઉ.43ને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોચતા ઉપેન્દ્રભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર સિદ્ધરાજભાઈ ઉર્ફે શામોએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
Menu Close

Latest News

Menu Close
Latest News

Menu Close