વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર – રાતાવીરડા રોડ ઉપર જીજે – 12 – બિટી – 9298 નંબરના કન્ટેનર ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક મહેશ ગરમસિંહ વીંછીયાભાઈ નામના દાહોદના વતની યુવાનનું ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પિતા ગરમસિંહ નળવાયાની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.
Menu Close

- ટાઉન હોલના પટમાં જુગાર રમતા છ સામે કાર્યવાહી
- જેલ બદલી માટે લઈ જવાતો કેદી નાસી છૂટ્યો
- ટ્રકમાંથી બહાર નિકળેલ ઇંગલ સાથે ભટકતા મરણ
- જોધપરમાં બાળકોના ઝઘડામાં કાકાએ પાઇપ માર્યો
- બીજા સાથે વાત કરતી હોવાની શંકાએ પત્નીને ઢીબી
- અજાયબી! બે મહિના પહેલાની ચોરીની હવે ફરિયાદ નોંધાઈ !!
- અમરસરમાં ભરવાડોના બે જૂથો વચ્ચે મારામારી: 21 આરોપી
Latest News