કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અરણીટીંબા પાસે બાઈક આડે કૂતરું આવતા ઇજા

બાઈક સ્લીપ: પંચાસિયાના તરુણનો અકસ્માત

માટેલ રોડ ઉપર અકસ્માતમાં યુવાનને ઇજા

વાંકાનેર આવતા દંપતીને અકસ્માત નડયો: એક મૃત્યુ

વાંકાનેર: તાલુકાના પંચાસિયાથી વાંકાનેર તરફ જવાના રોડ ઉપર મહમદઆરીફ ઇસ્માઇલભાઈ ચૌધરી (ઉ.13) નામનો તરુણ ઘરેથી વાડીએ જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો, જે બનાવમાં તેને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે…

માટેલ રોડ ઉપર અકસ્માતમાં ઇજા
માટેલ રોડ ઉપર કારખાનેથી કેન્ટિંગમાં જતા તાહિલ ઈકબાલભાઈ ઠાસરીયા (ઉ.29) તેના એકટીવાને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાન મોરબીના વાવડી રોડ ઉપર રહે છે…

ફાયરિંગ બટની આજુબાજુ 25 મે સુધી પ્રવેશબંધી

વાંકાનેર આવતા દંપતીને અકસ્માત નડયો: એક મૃત્યુ
ગીતાબેન વાલજીભાઈ ચાવડા (ઉ.૫૦) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે અને તેના પતિ વાલજીભાઈ પોતાનું મોટર સાઈકલ ડિસ્કવર જીજે ૦૩ ડીઈ ૧૯૫૨ લઈને મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર જતા મોરબી તરફ પોતાની સાઈડમાં આવતી બ્રેજા કાર જીજે ૧૮ બીએચ ૦૦૦૮ સાથે સામેથી ભટકાડી દેતા ગીતાબેનને ઈજા પહોચી હતી તો વાલજીભાઈને ગંભીર ઈજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોય જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગીતાબેન મોરબીના વજેપર શેરી ૯ માં રહે છે…

 

Content Copying Forbidden !!

error: Content is protected !!