વૃધ્ધે દવા પીધી
વાંકાનેર: સરતાનપર રોડ ઉપર આવેલ સીરમિક કારખાનામાં મજૂરી કામ કરતો મનોજભાઈ નામનો વ્યક્તિ બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થતાં અકસ્માત થયો હતો જેથી ઇજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી…


વૃધ્ધે દવા પીધી
વાંકાનેરના ચંગાસર મંદિર પાસે રહેતા ઉદાભાઈ લખમણભાઈ ઠાકોર નામના ૬૩ વર્ષના વૃદ્ધ કોઈ કારણોસર દવા પી ગયા હતા.જેથી વાંકાનેર ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા છે….