વાંકાનેર: પલાંસ ગામની ચોકડી પાસે લુણસર જતા રસ્તે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવ બનેલ છે.
આ બનાવમાં સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામે રહેતા રણજીત રમેશભાઈ ઝાલા નામના ૧૩ વર્ષના બાળકને ઈજા થતાં તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો છે…