કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કોઠારીયાથી બાઈક ચોરનાર ટંકારાથી ઝડપાયો

વાંકાનેર તાલુકાના કોઠારિયા ગામ ગામમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને ટંકારા પોલીસે વાહન ચેકિંગ સમયે નગરનાકા પાસેથી ઝડપી લઈને ચોરીનું બાઈક કબજે લીધું છે અને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા પોલીસ ટીમ નગરનાકા પાસે વાહન ચેકિંગ કામગીરીમાં હોય દરમિયાન એક બાઈક ચાલક મોરબી તરફથી આવતા રોકીને બાઈકના કાગળો અને ડ્રાઈવિંગ લાયસન્સ માંગતા નહિ હોવાનું જણાવી ગોળગોળ જવાબ આપતો હોય જેથી બાઈક જીજે ૩૬ એઈ ૭૩૨૧ શંકાસ્પદ જણાતા ઈ ગુજકોપ પોકેટકોપ મારફત ખરાઈ કરતા બાઈક દાઉદ સતારભાઈ કાજી રહે. કોઠારિયા તા. વાંકાનેર વાળાનું બાઈક ચોરી થયું હોય અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું ખુલ્યું હતું

જેથી આરોપી અનીલભાઈ ઉર્ફે મનોજ પ્રેમજીભાઈ ચાવડા (ઉ.વ.૩૦) રહે ટોળ ગામ તા. ટંકારા વાળાને ઝડપી લઈને ચોરીનું બાઈક રીકવર કર્યું છે જે કામગીરીમાં ટંકારા પીએસઆઈ એમ જે ધાધલ, સી એસ કડવાતર, એસ બી સીદીકી, બીપીનકુમાર શેરશીયા, શૈલેષભાઈ ફેફર સહિતની ટીમ જોડાયેલ હતી

નિ:સંતાન દંપતી માટે નિ:શુલ્ક માર્ગદર્શન કેમ્પ વાંકાનેર

તા: 29-10-23 રવિવાર
સમય: 8:30 થી 12:30

કેમ્પ સ્થળ:
બાદી હોસ્પિટલ 🏥
આશિયાના સોસાયટી,
જિનપરા,વાંકાનેર

વધુ માહિતી/નામ નોંધવા માટે:
9409166480
યશ સોલંકી

દરેક નિ:સંતાન દંપતી ને લાભ લેવા વિનંતી
વિંગ્સ ivf હોસ્પિટલ રાજકોટ
થી ડોક્ટર્સ ની ટીમ કેમ્પ નું પ્રતનિધિત્વ કરશે.
આ મેસેજ ને જરૂરિયાત વાળા દર્દી ને મોકલવા વિનંતી.🙏🙏

Content Copying Forbidden !!

error: Content is protected !!