કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરમાંથી બાઈક ચોર ઝડપાયો

ભાવનગરના શખ્સે પાડા પુલ નીચેથી મોરબીથી બાઈક ચોરેલું

વાંકાનેર સીટી પોલીસ ટીમે મોરબીમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને ચોરાઉ બાઈક રીકવર કરી આરોપીની વધુ પૂછપરછ ચલાવી છે.

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એક શંકાસ્પદ ઇસમ નંબર પ્લેટ વગરના બાઈક સાથે નિકળતા પોકેટકોપ મોબાઈલ ફોનથી સર્ચ કરતા વાહન નંબર અને માલિકની વિગત મળતા તેની પૂછપરછ કરી હતી અને આરોપીએ મોરબીના બસ સ્ટેશન પાસેથી બાઈક ચોરી કર્યાની કબુલાત આપી હતી; જેથી આરોપી છગન કરશન વાઘેલા (ઉ.વ.૩૫) રહે પાડા પુલ નીચે મોરબી, મૂળ રહે. ઉંમદીયાવદર (ભાવનગર)ને ઝડપી લઈને ચોરી થયેલ બાઈક કીમત રૂ ૧૫૦૦૦ વાળું રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જે કામગીરીમાં વાંકાનેર સીટી પીઆઈ કે. એમ. છાસીયા, યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી અને દિવ્યરાજસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!