કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરની તમામ બેઠકોના ભાજપના ઉમેદવાર

વાંકાનેરની તમામ બેઠકોના ભાજપના ઉમેદવાર

વાંકાનેર: અહીંની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે, વાંકાનેર નગરપાલિકા વોર્ડ 4 માં એક પણ ઉમેદવાર ભાજપે મુકેલ નથી, યાદી નીચે મુજબ છે…

તાલુકા પંચાયત સીટ અને ઉમેદવારશ્રીની માહિતી
અરણીટીંબા શ્રી રીજવાના ઇલ્મુદીન દેકાવાડીયા
ચંદ્રપુર શ્રી કાળીબેન છનાભાઈ ડામોર
ચિત્રાખડા શ્રી છાયાબેન વિરમભાઈ ડાભી
ઢુવા શ્રી પુજાબા ઇન્દ્રસિંહ ઝાલા
ગાંગીયાવદર શ્રી ગીતાબેન વિરમભાઈ ધોરીયા
ગારીયા શ્રી સંગીતાબેન મહેશભાઈ દેગામા
હશનપર શ્રી શારદાબેન અરવિંદભાઈ અબાસણીયા
જેતપરડા શ્રી ભુપતભાઈ જીવણભાઈ કુકાવા
કણકોટ શ્રી વાલજીભાઈ ગોવિંદભાઈ ગોધાણી
ખખાણા શ્રી દિપકભાઈ જીણાભાઈ ગોધાણી
કોઠી શ્રી સવિતાબેન લાલજીભાઈ રાઠોડ
લુણસર શ્રી ઉર્વશીબેન જયકુમાર વસીયાણી
મહિકા શ્રી મુમતાજબેન અહમદભાઈ બાદી
માટેલ શ્રી પ્રભુભાઈ સંઘાભાઈ ધેણોજા
મેસરીયા શ્રી ગીતાબેન ગંભીરભાઈ નાકીય
પંચાસર શ્રી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા
પંચાસીયા શ્રી ઝાહીદ અબ્બાસ ગુલમહમદભાઈ બ્લોચ
પીપળીયારાજ શ્રી નીજામુદીન મીરાજી કડીવાર
રાજાવડલા શ્રી જુલ્ફીકાર અહમદ શેરસીયા
રાતડીયા શ્રી અલ્પેશભાઈ જગદીશભાઈ મેર
રાતીદેવળી શ્રી જગદીશભાઈ લીંબાભાઈ કોબીયા
સરધારકા શ્રી હરિસિંહ બનુભા ઝાલા
સિંધાવદર શ્રી મનીષાબેન મુકેશભાઈ મકવાણા
તીથવા શ્રી હનીફાબેન મહંમુદ ખોરજીયા

મોરબી જીલ્લા પંચાયતની વાંકાનેર વિસ્તારની બેઠકો
ચંદ્રપુર – ઝાકીરહુસૈન જલાલભાઈ શેરસીયા
ઢુવા – સરોજબેન વાઘજીભાઇ ડાંગરેચા
કોઠી – નેહાબેન અશ્વિનભાઈ મેઘાણી
લુણસર – હંસાબેન મનીષભાઈ રોજાસરા
મહિકા – જીજ્ઞાસાબેન રાજેશકુમાર મેર
પંચાસીયા – હેમીબેન રતિલાલ અણીયારીયા
તિથવા – મુફીઝ ઇબ્રાહિમ માથકીયા

નગરપાલિકા વોર્ડ અને ઉમેદવારશ્રીની માહિતી

વોર્ડ: 1 શ્રી કાંતીભાઈ કુંઢીયા
વોર્ડ: 1 શ્રી સંજયભાઈ જાડ
વોર્ડ: 1 શ્રી વર્ષાબેન વ્યાસ
વોર્ડ: 1 શ્રી અલ્પાબેન રાહુલભાઈ રીબડીયા
વોર્ડ: 2 શ્રી પ્રધ્યુમનભાઈ પઢીયાર
વોર્ડ: 2 શ્રી રમેશભાઈ વોરા
વોર્ડ: 2 શ્રી ભુમીકાબેન નંદાસણીયા
વોર્ડ: 2 શ્રી નેહાબેન ધામેચા
વોર્ડ: 3 શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
વોર્ડ: 3 શ્રી જીગ્નેશભાઈ નાગ્રેચા
વોર્ડ: 3 શ્રી ગીતાબેન દોશી
વોર્ડ: 3 શ્રી જ્યોત્સનાબેન મકવાણા
વોર્ડ: 5 શ્રી દિનેશભાઈ સોલંકી
વોર્ડ: 5 શ્રી હર્ષિતભાઈ સોમાણી
વોર્ડ: 5 શ્રી માધવીબેન દીપકભાઈ દવે
વોર્ડ: 5 શ્રી મયુરીબેન જયેશભાઈ પાટડીયા
વોર્ડ: 6 શ્રી બ્રિજરાજસિંહ ઝાલા
વોર્ડ: 6 શ્રી ચેતનભાઈ કુણપરા
વોર્ડ: 6 શ્રી અંજનાબેન ગૌસ્વામી
વોર્ડ: 6 શ્રી કિંજલબેન મહાળીયા
વોર્ડ: 7 શ્રી અજયભાઈ ડાભી
વોર્ડ: 7 શ્રી વિશાલભાઈ લામકા
વોર્ડ: 7 શ્રી વિજ્યાબેન સારેસા
વોર્ડ: 7 શ્રી સુનીતાબેન મહેસાણીયા

Content Copying Forbidden !!

error: Content is protected !!