ચંદ્રપુર તાલુકા પંચાયતના ઉમેદવાર પણ જાહેર
વાંકાનેર: અહીંની નગરપાલિકાની મધ્યસત્રી ચૂંટણીના વોર્ડ 4 સિવાય ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે, જેની યાદી નીચે મુજબ છે….
વોર્ડ: 1
(1) શ્રી શીતલબેન જીજ્ઞેશભાઈ કડીવાર
(2) શ્રી રીનાબેન બ્રિજેશભાઈ વરીયા
(3) શ્રી રાહુલભાઈ રાજેન્દ્રભાઈ રીબડીયા
(4) શ્રી સંજયભાઈ છગનભાઈ જાડા
વોર્ડ:2
(1) શ્રી મધુબેન રાજેશભાઈ ધામેચા
(2) શ્રી ભૂમિકાબેન અંકિતભાઈ નંદાસીયા
(3) શ્રી પ્રદ્યુમનસિંહ ભુપતસિંહ પઢિયાર
(4) શ્રી અમરસિંહ છત્રસિંહ ઝાલા
વોર્ડ:3
(1) શ્રી ડિમ્પલબેન હેમાંગભાઈ સોલંકી
(2) શ્રી ગીતાબેન દિપકભાઈ દોશી
(3) શ્રી જીજ્ઞેશભાઈ મહેશભાઈ નાગ્રેચા
(4) શ્રી મયુરભાઈ શશીકાંતભાઈ પંડયા
વોર્ડ:5
(1) શ્રી સોનલબેન જીગ્નેશભાઈ શાહ
(2) શ્રી માધવીબેન દિપકભાઈ દવે
(3) શ્રી દીનેશભાઈ અશોકભાઈ સોલંકી
(4) શ્રી હર્ષિતભાઈ દિનેશભાઈ સોમાણી
વોર્ડ:6
(1) શ્રી દક્ષાબેન હિતેષભાઈ રાઠોડ
(2) શ્રી અંજનાબેન નિલેષભાઈ ગૌસ્વામી
(3) શ્રી બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા
(4) શ્રી સનીભાઈ ભરતભાઈ સુરેલા
વોર્ડ:7
(1) શ્રી સુનીતા વિજયભાઈ મદ્રેસાણીયા
(2) શ્રી જોશનાબેન અશોકભાઈ રાઠોડ
(3) શ્રી રમેશભાઈ વશરામભાઈ વોરા
(4) શ્રી દેવાભાઈ રેવાભાઈ ગમારા
ચંદ્રપુર તાલુકા પંચાયત માટે ગીતાબેન મોહનભાઇ ગામોટનું નામ જાહેર કરાયું છે…
