કાળુભાઇ કાંકરેચા ઓળના વતની
વાંકાનેર: મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયાએ મોરબી જીલ્લામાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ની ચૂંટણી પ્રક્રિયા માટે સહ સંયોજક તરીકે વાંકાનેર તાલુકાના ઓળ ગામના શ્રી કાળુભાઇ કાંકરેચા (પૂર્વ પ્રદેશ કા. સભ્ય) મો: ૯૮૭૯૯ ૬૩૩૩૧ ની નિમણૂક કરી છે. ઉપરાંત 


સંયોજક તરીકે શ્રી નરેન્દ્રસિંહ ઝાલા (પૂર્વ મહામંત્રી-મોરબી જીલ્લા) અને સહ સંયોજક તરીકે શ્રી વલ્લભભાઈ ખાવડીયા સભ્ય પ્રદેશ કિસાન મોરચા અને શ્રી નિકુંજભાઈ કોટક (પૂર્વ મંત્રી-મોરબી જીલ્લા) ની નિમણુંક કરવામાં આવી છે…

