ઉમેદવાર અને વિસ્તાર દીઠ મળેલા મત
રાજકોટ લોકસભામાં કુલ નવ ઉમેદવાર ઉભા રહ્યાં હતા, જેમાંથી ભાજપના પરસોત્તમ રૂપાલા 4,81,882 વિજયી થયા છે. ઉમેદવારના નામ અને મળેલ મતો નીચે મુજબ છે…
(1) પરસોત્તમ રૂપાલા: 8,50,846
(2) પરેશ ધાનાણી: 3,68,964
(3) ચમનભાઈ સવસાણી: 10,356
(4) નિરલભાઈ અજાગીયા: 3,674
(5) ભાવેશભાઈ પીપળીયા: 2,846
(6) ભાવેશ આચાર્ય: 2,806
(7) પ્રકાશ સિંધવ: 2,355
(8) નયન ઝાલા: 2,321
(9) જીગ્નેશભાઈ મહાજન: 1,322
નોટામાં પડેલા મત:15,288
ધારાસભા વિસ્તાર દીઠ
66- ટંકારા ધારાસભા
પરસોત્તમ રૂપાલા (ભાજપ): 1,11,206
પરેશ ધાનાણી (કોંગ્રેસ): 49,282
લીડ ભાજપને: 61,924
67- વાંકાનેર ધારાસભા
પરસોત્તમ રૂપાલા (ભાજપ): 1,03,866
પરેશ ધાનાણી (કોંગ્રેસ): 76,743
લીડ ભાજપને: 27,123
68- રાજકોટ પૂર્વ ધારાસભા
પરસોત્તમ રૂપાલા (ભાજપ): 1,19,239
પરેશ ધાનાણી (કોંગ્રેસ): 50,663
લીડ ભાજપને: 68,756
69- રાજકોટ પશ્ચિમ ધારાસભા
પરસોત્તમ રૂપાલા (ભાજપ): 1,59,239
પરેશ ધાનાણી (કોંગ્રેસ): 45,045
લીડ ભાજપને: 1,14,194
70- રાજકોટ દક્ષિણ ધારાસભા
પરસોત્તમ રૂપાલા (ભાજપ): 1,11,072
પરેશ ધાનાણી (કોંગ્રેસ): 47,039
લીડ ભાજપને: 64,033
71- રાજકોટ ગ્રામ્ય ધારાસભા
પરસોત્તમ રૂપાલા (ભાજપ): 1,52,084
પરેશ ધાનાણી (કોંગ્રેસ): 63,746
લીડ ભાજપને: 88,338
72- જસદણ ધારાસભા
પરસોત્તમ રૂપાલા (ભાજપ): 94,344
પરેશ ધાનાણી (કોંગ્રેસ): 36,684
લીડ ભાજપને: 57,660