ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે સમગ્ર રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં વાંકાનેર બેઠક પર 19 રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદાને 57,636 ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને 66,612, આપને 48,891 મતો મળ્યા છે. જેમાં હાલ 19 રાઉન્ડના અંતે ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર 8,976 મતોથી આગળ ચાલી રહ્યાં છે
Menu Close
Latest News
Menu Close
Latest News
Menu Close