કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

છેવાડાના દેરાળા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો

વાંકાનેર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી કાર્યરત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા વાંકાનેરના દેરાળા ગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગામલોકોના સહકાર અને સેવાભાવી સ્વયંસેવકોના ઉમદા પ્રયત્નોથી આ કેમ્પને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ હતી. આ રક્તદાન કેમ્પમાં કુલ 31 બોટલ રક્તદાન થયું હતું, જે માનવસેવાની દિશામાં ગામના સમર્પણ અને એકતાનું પ્રતિબિંબ છે. દેરાળા ગામના લોકોએ. તેમજ જગદીશભાઈ, સવસીભાઈ અને ડૉ. ભીમાણીની સેવાભાવની ભાવનાએ આ રક્તદાન રૂપે સેવાયજ્ઞને સફળતા અપાવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!