કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જુના ધમલપરના યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ

લજાઈ-હડમતીયા રોડ ઉપર આવેલ કુવામાંથી લાશ મળી

ટંકારા તાલુકાના લજાઈ-હડમતીયા રોડ ઉપર આવેલ એક કારખાનાની બાજુમાં આવેલ કુવામાંથી એક યુવાનની લાશ મળી છે…

જાણવા મળ્યા મુજબ લજાઈ-હડમતીયા રોડ ઉપર આવેલ સાર્થક પોલી કલાસ કારખાનાની બાજુમાં આવેલ કુવામાંથી મોરબી શહેરના રવાપર રોડ ઉપર સાનિધ્ય પાર્કમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા મહેશકુમાર મગનલાલ પાડલીયા ઉ.34 નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરાતા હાલમાં અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!