કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સિંધાવદરના લાપતા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો

મચ્છુ ડેમની કેનાલમાંથી મળી લાશ

વાંકાનેર: તાલુકાના સિંધાવદર (કાસમપરા) ગામના રહેવાસી પરાસરા આહમદ હયાત (પટેલ) નામના વૃદ્ધ મગજની અસ્થિરતાના કારણે મંગળવારથી ઘરે કોઈને કહ્યા વગર નિકળી ગયા હતા, જેઓ લાપતા થતાં પરિવારજનો અને સ્થાનિક ગ્રામજનો દ્વારા

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

શોધખોળ કરવામાં આવી હતી, દરમિયાન આજરોજ બપોરના સમયે ગામ નજીક વૃદ્ધના ઘર પાસે આવેલ મચ્છુ ડેમની કેનાલમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હોવાના સમાચાર મળ્યા છે. જેમાં ૨૪ કલાક કરતા વધારે સમયથી વૃદ્ધની લાશ પાણીમાં હોવાની પ્રાથમિક વિગતો બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!