કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટંકારા નદી કાંઠે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

ટંકારા: રાજકોટ હાઇવે રોડ ઉપર ખજુરા હોટલથી આગળના ભાગમાં આવેલ વાડી પાસે નદીના કાંઠે કોઈ અજાણ્યા 40 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે…

મળેલ માહિતી મુજબ ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ખજુરા હોટલથી આગળના ભાગમાં અરવિંદભાઈ ધીરુભાઈ ઉઘરેજાની વાડી પાસે નદીના કાંઠે ખરાબાની જગ્યામાં કોઈ અજાણ્યા 40 વર્ષના પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેને ટંકારાની સરકારી હોસ્પિટલ

ખાતે લઈને આવ્યા હતા અને અરવિંદભાઈ ઉઘરેજા દ્વારા આ અંગેની જાણ ટંકારા તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી.જામ ચલાવી રહ્યા છે અને હાલમાં મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!